GUJARATKHERGAMNAVSARI

ચીખલીના સરૈયા ગામની મહિલા ગુમ થતાં પરિવાર દ્વારા ચીખલી પોલીસસ્ટેશન માં કરાઈ લેખિતમાં જાણ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

રાજ્યમાં ઘરેથી ચાલ્યા ગયાના ગુમ થયાના કિસ્સાઓ વારમ વાર સામે આવતા હોય છે ત્યારે આવોજ એક તાજેતર નો કિસ્સો ચીખલી પોલીસ સમક્ષ આવ્યો છે જે છે ચીખલી તાલુકાના સરૈયા પટેલ ફળિયા ની મહિલાનો ચીખલી પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ નં – 14/2024 તા. 20/05/2024 કલાક 11:30 વાગ્યે ના કામના જાહેરાત આપનાર ભાવનાબેન વા/ઓફ મુકેશભાઈ પટેલ ઉ.વ. 41 ધંધો નોકરી રહે. અનાવલ ડિગ્રી મોરા તા. મહુવા જી. સુરત મો. 7862095079 (2) 9723228216 નાઓથી બહેન કોકીલાબેન d/o શંકરભાઈ પટેલ ઉ.વ. 44 રહે સરૈયા પટેલ ફળિયા તા. ચીખલી જી. નવસારી નાઓ તા. 10/05/2024 ના રોજ રાત્રિના આઠેક વાગ્યેના સુમારે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયેલ છે. જે હજુ સુધી ઘરે પરત આવેલ નથી. જેથી ઘર પરિવારે કોકીલાબેન ની આજુબાજુના ગામોમાં તથા સગાસબંધીઓમાં તપાસ કરતાં આજદિન સુધી મળી આવેલ નથી. પરિવારના જણાવ્યા મુજબ ગુમ થનાર કોકીલાબેન છેલ્લા દશેક વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ રહેતા હોય અને જેમની નવસારી ખાતે આવેલ લલિત શાહની હોસ્પિટલમાં દવા ચાલુ હતી અને કોકીલાબેન શરીરેમઘ્યમ બાંધાના તથા રંગે ઘઉંવર્ણો છે. ઊંચાઈ આશરે પાંચ ફૂટ બે ઈંચ છે શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે અને પગમાં ચપ્પલ પહેરેલ છે તેઓ ગુજરાતી, હિન્દી ભાષા બોલે છે. જે તેઓ ગુમ થવા બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી
અને આ ગુમ થનાર મહિલા જો કોઈકના જોવામાં માં આવે તો તાત્કાલિક ચીખલી પોલીસ સ્ટેશન અથવા તો ઉપર જણાવ્યા ફોન નંમ્બર પર જાણ કરવા વિનંતી.

[wptube id="1252022"]
Back to top button