અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ગુજરાત ભરમાં સારથી પોર્ટલ નું મેન્ટેનન્સ ચાલતું હોવાના કારણે લાઇસન્સ નું કામકાજ છેલ્લા ત્રણ દિવસથી બંધ, અરજદારો મુશ્કેલીમાં
ગુજરાત ભરમાં સારથી પોર્ટલ નું મેન્ટેનન્સ ચાલતું હોવાના કારણે લાઇસન્સ નું કામકાજ છેલ્લા ત્રણ દિવસથી બંધ થઈ જતા અરજદારો મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે હાલ વેકેશન જેવો માહોલ છે જેના લીધે અન્ય જિલ્લામાંથી કર્મચારીઓ પોતાના વતન તરફ આવ્યા છે અને લાયસન્સ ના કામકાજ માટે આરટીઓ કચેરી આવી રહ્યા છે પરંતુ સારથી પોર્ટલ બંધ હોવાના કારણે લાયસન્સ નું કામકાજ અટકી પડ્યું છે હાલ સારથી પોર્ટલ મેન્ટેનન્સ પૂર્ણતાના આરે છે જે ચાલુ થયેથી રાબેતા મુજબ કામકાજ શરૂ થવાનું અરવલ્લી આર ટી ઓ ટીબી મકવાણા જણાવ્યું હતું
[wptube id="1252022"]









