
વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા તાલુકાના જલાઈ ગામે એક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી જતા અંદર સુતેલા બે બાળકોના મોત નિપજી જવા પામેલ છે, ફતેપુરા પોલીસ અને અને મામલતદાર ની ટિમ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકોના મૃતદેહને પોસમોટર્મ અર્થે ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે હાલ વધુ વિગતો જાણવા મળેલ નથી
[wptube id="1252022"]