
દેડીયાપાડા ના આદીવાસી બાળકો ના સર્વાંગી વિકાસ માટે સમરર્કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ
તાહિર મેમણ : ડેડીયાપાડા – 13/05/2024- દેડીયાપાડા ના આદીવાસી બાળકો ના સર્વાંગી વિકાસ માટે સમરર્કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ
રક્ષા ફાઉન્ડેશન ના સહયોગ થી પોચા ભાઇ ફાઉન્ડેશન દ્વારા કુંડીઆંબા ગામે સમર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ , જેમાં કોરવી, કુંડીઆંબા, જરગામ, પાટડી અને ચિકદા ના 200 બાળકો એ ભાગ લીધો, જેમાં સંસ્થા ના બાળમિત્રો દ્વારા બાળકો ને ચિત્રકામ, ઓરોગામી, રમતો, વાર્તા, બાળ ગીતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસવા માં આવ્યુ, બાળકો માં શિક્ષણ પ્રત્યે રસ કેળવાય, નિયમિત સ્કૂલે જાય, પોતાનાં અધિકારો પ્રત્યે સભાન બને અને ભારત નો સારો નાગરિક બને એ હેતુ થી સંસ્થા દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ આપવા મા આવે છે, સાથે સુંદર ભોજન ની મજા પણ માણવા માં આવી
[wptube id="1252022"]