
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી,તા-13 મે : આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ હોવા થી *ONE STEP FOR HELP FOUNDATION* દ્વારા માંડવી સરકારી હોસ્પિટલ, રેફરલ ખાતે નવજાત શિશુને જન્મ આપનાર માતા તથા કન્સ્ટ્રકશન સાઈટ પર ૪૨° ડિગ્રી માં ભર ઉનાળે કામ કરતા શ્રમિક માતાઓ અને જરૂરિયાતમંદ બાળકો ને ફ્રૂટ અને જ્યુસ ની કીટ વિતરણ કરવા માં આવેલ અને ગરમી મા બહાર કામ સિવાય જવુ નહી તેવી માહિતગાર કરવા મા આવી હતી.

[wptube id="1252022"]









