
તા.૧૧.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના સી સાઈટ નજીક ૨૪ વર્ષીય યુવકે રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરતા ચકચાર મચી
આજરોજ તા.૧૦.૦૫.૨૦૨૪ શુક્રવાર વાત કરીયેતો રાતે ૧૧ કલાક ની આસપાસ દાહોદ શહેર પરેલ વિસ્તારના સાત બગલા નજીક રહેતો ૨૪ વર્ષીય યોગેશ ભાઈ રાજેશ ભાઈ આતરોળ જેમને પરેલ વિસ્તારના સી સાઈટ નજીક રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી યુવકએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાની જાણ દાહોદ રાજકીય રેલ્વે પોલીસ વિભાગને થતા રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મૃતદેહનો કબ્જો મેળવી યુવકના પરિવારને જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અ
ર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે
[wptube id="1252022"]









