AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
ગુજરાતના ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું 91.93% વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

ગુજરાતના ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12નું પરિણામ આજે 9 મે, 2024 ગુરવારના રોજ જાહેર થઈ ગયું છે. આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઇ શકો છો.
[wptube id="1252022"]










