KUTCHMANDAVI

માંડવી તાલુકા મા મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ.

સીનિયર સિટીઝન સાથે દિવ્યાંગ લોકોએ મતદાન મથક પર મતદાન કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી,તા-07 મે : માંડવી તાલુકામાં મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જેમ દિવસનો સમય શરૂ થયો તેમ તેમ મતદાન મથકે મતદાન કરવા માટે ઉમળકાભેર મતદારો લાઈન લગાવીને પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.સાથે દિવ્યાંગ મતદાર પણ મતદાન કર્યુ હતુ મતદાન બુથ લેવલ ઉપર બીએલઓ,આરોગ્ય ટીમ સાથે બીએસએફ જવાનો.પોલીસ સ્ટાફ,ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ સાથે સીનિયર સિટીઝન મતદારો એ મતદાન કરવા માટેની અપીલ કરી હતી.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button