
તા.૦૫.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ તાલીમ વર્ગ સંજેલી તરફથી ૧૦૦% મતદાન કરવા આહવાન
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં ધોરણ 5 માં અભ્યાસ અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે લોકશાહી પર્વ 2024 દેશના વિકાસ માટે મારો એક મત, હું પોતે મત આપીશ અને બીજાને પણ રાષ્ટ્ર હિત માટે મત આપવા માટે અપીલ કરી હતી. આમ દેશ ભાવના સાથે 100ટકા મતદાન કરવા અપીલ કરી હતી.
[wptube id="1252022"]