BANASKANTHADEESA
ઘી ભીલડી નાગરીક શરાફી સહકારી મંડળી લિ ની સાધારણ સભા યોજાઈ
મંડળી માં સૌથી ઓશા વ્યાજદરે ગોલ્ડ લોન પણ સુવિધા આપવામાં આવે છે

ડીસા તાલુકાના ભીલડી ખાતે ઘી ભીલડી નાગરીક શરાફી સહકારી મંડળી લિ ની 32 મી સાધારણ સભા યોજાઈ હતી જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં ચેરમેન નવીનભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી જેમાં આ સાલ મંડળી એ 1448595 લાખ નો ચોખો નફો કર્યો હતો જેમાં મંડળી માં નફા વિશે અને ધિરાણ અને મંડળી ના હિસાબ રજૂ કરવામાં આવ્યા હતા અને મંડળી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં વાઇસ ચેરમેન નારણ કાકા.ડિરેક્ટરો.મેનેજર અશોકભાઈ ચૌધરી.સદસ્યો તેમજ મંડળી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા…
ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]







