BANASKANTHAGUJARATPALANPUR

શ્રી મગરવાડા તીર્થ ખાતે આયોજિત દીક્ષા મહોત્સવનો ભવ્યાતિભવ્ય દિક્ષા મહોત્સવ નો શુભારંભ

27 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
 વડગામ ના મગરવાડા તિર્થસ્થાને કુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમારનો ભવ્યાતિભવ્ય દિક્ષા ગ્રહણ સમારોહ નો શુક્રવારે શુભારંભ થયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શ્રીમતી ફાલુબાઈ અમીચંદજી ઉમાજી શ્રીવંતા સોલંકી પરિવાર સિરોડી-અમદાવાદ-પુના દ્વારા કુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમાર દિક્ષા મહોત્સવ માં વિમલ ગચ્છાધિપતિ અ.ભ.શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા.આદિથાણાકલ્યાણ હાજરી મગરવાડા યાત્રાધામના સ્થાપક પં. વર્તમાન ગાદીપતિ યતિશ્રી વિજય સોમજી મ.સા. કલ્યાણ માતાવનપી.પી.ત્રિલોચનશ્રીજી M.Sc., P.P. હર્ષપૂર્ણાશ્રીજી મ.સા. મહાન તપસ્વી રત્ન પી.પી. સંયમપૂર્ણાશ્રીજી મ.સા.પરમ ઉપકારી પી.પી. વિદુષી સા.શ્રી મુક્તિપ્રિયાશ્રીજી મ.સા.કલ્યાણ સંયમ વૃંદાવન સહિત સાધુ ભગવંતો ની વિશેષ ઉપસ્થિત માં મગરવાડા મંદિરે થી ગરવાડા ગામ માં કુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમાર ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ઉપરાંત દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયાં હતાં.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button