
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ધોમધખતા તાપમાં કામ માટે આવતા અરજદારોને તરસ્યા જવું પડે છે ઉનાળે કચેરીના કામ માટે આવતા અરજદારોને તરસ્યા જ પરત જવાનો વારો આવે છે.
ઠંડા પાણીનું વોટર કુલર અત્યારે તો શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. એક તરફ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી પણ વધી જાય છે.ત્યારે મામલતદાર કચેરીમાં કામ કાજ અર્થે આવતા અરજદારોને પીવાના પાણી માટે વલખાં મારવાં પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. છેલ્લા 1વર્ષથી મામલતદાર કચેરીમાં વોટર કુલર ધુળ ખાઇ રહ્યું છે અરજદારો તો ભર તડકામાં ઠંડા પાણી પીવાની આશાએ આ વોટર કુલર સુધી પહોંચી જાય છે પરંતુ ત્યાં કૂલર ને ધૂળ ખાતા જોઈ નિરાશાથી પાછું વળીને જઉ પડે છે ખેરગામ મામલતદાર કચેરીમાં જ પાણીના કુલરો ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે
[wptube id="1252022"]





