AMRELISAVARKUNDALA
સાવરકુંડલા લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા શહેર ની મધ્યમાં ઠંડા પાણી નું પરબ શરૂ કરવામાં આવ્યું.

ઉનાળાના ધોમધખતા તાપને ધ્યાનમાં રાખી લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ઠંડાપાણી નુ પરબ શહેર ની મધ્યમાં રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે નાવલી પોલીસ ચોકી પાસે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ રિધ્ધીવસિધ્ધી મંદિરના પુજારીએ પુજન કરીને આશીર્વાદ આપીને ઠંડા પાણી નું પરબ ખુલ્લું મુકયું હતું આતકે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા ના તમામ મેમ્બર્સ ખુબ સારી આ સેવાકીય કાર્ય કરી લોકહિત કાર્યો હાથ ધર્યા હતા આ ઠંડાપાણી ના પરબમાં નિમેષ પટેલ હરિકૃષ્ણ ગ્રુપ લંડન, અશ્વિનભાઈ સાગર મશીનરી, વ્રજલાલ પોપટલાલ એન્ડ કંપની, હાદિકભાઈ માઘવાણી ગણેશ એજન્સી વગેરે દાતાશ્રીઓ સહયોગ મળેલ.
રિપોર્ટર; યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

[wptube id="1252022"]










**mitolyn official**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.