અબડાસાના કડુલી-રાપરગઢ માં પવનચક્કીમાં આગ લાગી હતી. બંને ગામના વચ્ચે સીમાડામાં આવેલ પવનચક્કીમાં લાગી આગ પવનચક્કીના પાંખ આગના કારણે જમીનદોસ્ત થયા છે,
કચ્છમાં અનેક વખત પવનચક્કીમાં આગના બનાવો બની ચુક્યા છે
રિપોર્ટર: રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ -9879011934
[wptube id="1252022"]









