લિંબડી જુના બસ સ્ટેન્ડ રોડ પર આવેલી કેબીન અને ગલ્લાઓમા આગ ભભૂકી, ચાર કેબીન બળીને ખાક
દોઢથી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

તા.17/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દોઢથી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અચાનક કોઈ અગમ્ય કારણો વરસાદ આગ લાગવાની ઘટના સામે આવી છે અને જેમાં ત્રણ કેબીનો આગની લપેટમાં આવી ગયા હતા અને ઇલેક્ટ્રીકના વીજ વાયરો સુધી પણ આંખ પહોંચી જતા વીજ વાયરો પણ બનીને ખાસ થયા છે જ્યારે લીમડીમાં ત્રણ કલાક સુધી વીજળી પુરવઠો ખોરવાયો હોવાની વાત સામે આવી રહી છે જાણવા મળતી વિગતો અનુસાર લીમડીના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ કેબિનમાં આગ લાગતા અને ઉપરથી પસાર થતી વીજળીની લાઈનમાં પણ આગ લાગવાની ઘટના બનવા પામી છે અને વાયરો પણ સળગી જવાના કારણે દોઢથી બે કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો લીંબડીના તળાવ કાંઠે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બહાર રસ્તા ઉપર ખટકેલા લાકડાના પતરાના બનાવેલા ત્રણ કેબિનમાં પણ આગ લાગી હતી અને જે પણ બનીને ખાસ થઈ ગયા હતા આ અંગેની જાણકારી મળતા લીમડી ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી અને પાણીનો માળો કલાકો સુધી ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.









