
અમીન કોઠારી:- મહીસાગર
મહીસાગર એલસીબી પોલીસને મળી સફળતા…
મહીસાગર જીલ્લા પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા…
બાલાસિનોર પોલીસ સ્ટેશનના જીવલેણ હુમલાના ગુંન્હા માં નાસ્તા ભરતા આરોપીઓને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડતી એલસીબી મહીસાગર
પોલીસ પુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા, ગોધરાના રેન્જ નાયબ પોલીસ અધિક્ષક અસારી ની સૂચનાથી મહીસાગર જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી જયદીપસિંહ જાડેજાઓ ની સૂચનાઓના આધારે નાસ્તા ભરતા આરોપીઓને પકડવા માટેની સૂચનાક જારી કરવામાં આવી હતી જેને અનુસંધારે બાલાસિનોર પોલીસ સ્ટેશન ના જુનિયર હુમલાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી (૧)વિક્રમ માલીવાડ અને(૨) મનીષ મહેરાની રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના ખેરવાડા ખાતેથી ઝડપી પાડીને તેમની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
[wptube id="1252022"]