
તા.૦૮.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખને દાહોદમાં કોંગ્રેસ પદે લોકસભાની ટિકિટ મળે એવી લોક ચર્ચાઓને લઈ દેવેન્દ્ર ભાઈએ પ્રતિક્રિયા આપી
આવનાર લોકસભાની ટિકિટ કોંગ્રેસ પદે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડાને ટિકિટ મળવાની વાતને લઈ ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર ભાઈ મેડાથી વાત ચિત્ત કરતા તેમણે જણાવ્યું કે હાલ મને પણ લોક ચર્ચાએ જાણવા મળેલ છે મારું નામ કોંગ્રેસમાં બોલાય છે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર ભાઈ મેડાએ વધુમાં જણાવ્યું કે જો મને કોંગ્રેસ માંથી લોકસભાની ચૂંટણી લડવા ટિકિટ મળે તો હું મારાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના કાર્યકર્તાઓ.આમ આદમી પાર્ટીના કાર્ય કર્તાઓ.અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હમે સાથે મળી ભાજપને હરાવી કોંગ્રેસને 100 % દાહોદમાં જીતાળવાની બાંહેધરી આપી









