
ડેડીયાપાડા બાળ સંસ્કાર કેન્દ્રો માં કપડાં તથા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવા માં આવ્યુ

તાહિર મેમણ : ડેડીયાપાડા 22/02/2024- રક્ષા ફાઉન્ડેશન મુંબઈ ના સહયોગ થી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રો માં કપડાં તથા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવા માં આવ્યુ
રક્ષા ફાઉન્ડેશન દ્વારા ચાલતાં રક્ષા એજયુકેશન સેન્ટર મુંબઈ ના સહકાર થી એકઠા કરવા માં આવેલ બાળકો ના કપડાં તથા રમકડાં અને શૈક્ષણિક કીટ નું વિતરણ ડેડિયાપાડા ના બોગજ, કોલીવાડા, સાકવા, ખટામ, કુંડીઆંબા, કોરવી, જરગામ, પાટડી, સોરાપાડાઅને ચિકદા ના 10 ગામો માં ચાલતાં બાળ સંસ્કાર કેન્દ્રો ના બાળકો માં વિતરણ કરવા માં આવ્યુ
[wptube id="1252022"]









