GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
જામનગર માં રાજયપાલશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

20 ફેબ્રુઆરી 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તારીખ 20 અને તારીખ 21 ફેબ્રુઆરીના રોજ જામનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હોય આજ રોજ તેમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતા અધિકારીગણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીના સ્વાગતમાં જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર શહેર પ્રાંત અધિકારી પરમાર, એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહ સહિતના અધિકારીઓએ રાજ્યપાલશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
[wptube id="1252022"]









