
નવાગામ ડેડીયાપાડા પ્રાથમિક શાળાના સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી

તાહિર મેમણ : ડેડીયાપાડા – 16/02/2024- તાલુકાનાં નવાગામ ખાતે ૧૭ મી ફેબ્રુઆરી ના રોજ શાળા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માજી જીલ્લા પંચાયત ના રતનસીગ વસાવા અને સ્કુલની SMC સમિતી દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યાં બાદ તમામ મહેમાનોને સ્વાગત કરવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરમાં આવ્યાં હતાં
નવાગામ ડેડીયાપાડા પ્રાથમિક શાળા ને આજે ૬૬ વર્ષ પુર્ણ થયા અને ૬૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે શિક્ષક ગણ તેમત ગ્રામજનોમા ખુશી નો મસાલો જોવાં મળ્યો હતો
આ પ્રસંગે ગામમાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ પણ હાજર રહી પોતાના કરેલા અલગ અલગ પરિશ્રમ વિધ્યાર્થીઓના વાલીઓના સામે પ્રસ્તાવ મૂક્યા હતા જેમાં તાલુકા જિલ્લાના સદસ્ય ગ્રામજનો એસ એમ સી સમિતિ તેમજ શિક્ષણ ગણ આમ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા









