અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા ધો.૧૦-૧૨ ના પરિક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા- 07 : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મે શિક્ષક ઓર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કામ કરતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ. દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા 2024,આપનાર કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ગુજરાતી માધ્યમના મુખ્ય વિષયોનું માર્ગદર્શન મળી રહે એ ઉમદા હેતુથી એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં નીચે મુજબના વિષયો પ્રમાણેના તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે સાંજે ૫:૦૦ થી ૭:૦૦-ના સમયમાં આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવાનો રહેશે.
સંકલન કર્તા:- અલ્પેશભાઈ જાની,:- 98796 00488,
વધુ માહિતી માટે નીચેના વિષય શિક્ષક મિત્રોનો સંપર્ક સાધવા વિનંતી છે.ધોરણ 10(એસ.એસ.સી),
ગુજરાતી.:- 1. શ્રી બાબુભાઈ પરમાર :- 97123 43688.
2,શ્રી રૂપેશભાઈ સોલંકી :-81600 21205
3. શ્રીમતી તૃપ્તિબેન એન.ભટ્ટ :- 63525 01615
અંગ્રેજી :-1. શ્રી અલ્પેશભાઇ જાની :- 98796 00488
ગણિત.:- 1. શ્રી કિશનભાઇ પટેલ :- 95379 25049
2. શ્રી નિલેશભાઈ વાઘેલા :- 87589 00646
3. સુનિલભાઈ મહેશ્વરી :- 88660 29124
વિજ્ઞાન.:- 1. શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર :- 96876 85618
2. શ્રી વિરેનસિંહ ધલ :- 97247 19571
3. ચેતનભાઇ લાખાણી :- 94288 18874
સામાજિક વિજ્ઞાન.:-1. શ્રી એલ.વી.સોરઠીયા.:- 99797 14880,
2. શ્રી અલ્પેશભાઇ જાની :- 98796 00488
ધોરણ 12 (એચ.એસ.સી.)(આર્ટસ).:- અંગ્રેજી
1,શ્રીમતી ભૂમિબેન વોરા :- 63523 47302
2. મનોવિજ્ઞાન:-શ્રીમતી અલ્પાબેન ગોસ્વામી -90998 15970
3.અર્થશાસ્ત્ર:-શ્રી રમેશભાઈ ડાભી- 97266 53541
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ગદર્શન :- શ્રી અમોલભાઈ ધોળકિયા – 98253 67161
વિષય સિવાયના પરીક્ષાને લગતા મુંજવતા પ્રશ્નોના માર્ગદર્શન માટે નીચે મુજબના શિક્ષક મિત્રોનો સંપર્ક સાધવા વિનંતી.
1. શ્રી મુરજીભાઈ ગઢવી-98797 16391
2. શ્રી નયનભાઈ વાંઝા- 83209 05431
3.અલ્પેશભાઈ જાની-98796 00488







