
મોરબી પ્રગતિ ક્લાસીસના વિદ્યાર્થીઓને નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન

મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ અને કલેક્ટર ઓફિસમાંથી આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા પ્રગતિ ક્લાસીસના વિદ્યાર્થીઓને ફાયર સેફટી જાગૃતિ હેતુસર બંને વિભાગના કર્મચારીઓની હાજરીમાં આગ લાગે તો આગને કેવી રીતે કાબુમાં કરી શકાય તેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ લાકડું કાગળ કાપડ વીજળી પેટ્રોલ વગેરે થી લાગતી આગ સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે અંગેની ફાયર સેફ્ટીની ટીમ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને તાલીમ આપી અને ફાયર એક્સ્ટીન્ગવીશર દ્વારા આગ ઓલવીને પ્રત્યક્ષ માહિતી આપવામાં આવેલ

[wptube id="1252022"]








