
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટર :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા – 26 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લાકક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મીડિયા મોનિટરિંગ કમિટી(MCMC) અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરતકંટ્રોલરૂમની ખર્ચ ઓબ્ઝર્વરશ્રી કે. અશોકકુમારે મુલાકાત લીધી હતી.એમસીએમસી કંટ્રોલરૂમની ખાતે ટીવી ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ, દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી એમસીએમસી કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયાએ ઓબ્ઝર્વરશ્રીને અવગત કરાવ્યા હતા. ઓબ્ઝર્વર્સશ્રીએ મુલાકાત કરીને મીડિયા મોનિટરીંગની કામગીરી અંગે જરૂરી વિગતો મેળવીને સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

[wptube id="1252022"]










**mitolyn reviews**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.