GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના હિતેશ બેલદાર ને સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ માટે બેસ્ટ કેમેરામેન નો એવોર્ડ એનાયત કરાયો

તારીખ ૦૨/૦૮/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ભાદરોલી ખાતે રહેતા બેલદાર પરીવાર મોટે ભાગે ગુજરાતી ફિલ્મ જગત મા નિર્માતા થી લઈ કેમેરામેન તરીકે સાથે સંકળાયેલ છે તેવા હિતેશ બેલદાર ને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ કેમેરામેન તરીકેનો એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા આપવામા આવતા સમગ્ર કાલોલ તાલુકાનુ ગૌરવ અનુભવે છે.તેઓ એ કેમેરામેન તરીકે કરેલી એક ફિલમ કોઠી ૧૯૪૭ ને કુલ નવ એવોર્ડ મળ્યા છે.

[wptube id="1252022"]









