ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ટીંટોઇ પંથકના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રના છતના પોપડા ધરાશાયી થતા ગ્રામજનોમાં રોષ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ટીંટોઇ પંથકના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રના છતના પોપડા ધરાશાયી થતા ગ્રામજનોમાં રોષ

અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકના વાંદીયોલ ગ્રૂપ ગ્રામ પંચાયત વિસ્તારના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેદ્ર ની છત માંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલી છે,જોકે આ આંગણવાડી ગ્રામજનોને જર્જરિત માલુમ પડતા ગ્રામજનોએ બાજુમમાં આવેલ મંદિરમાં બાળકો બેસાડતા હોવાને લઇ ત્રણ માસ પૂર્વે ગ્રામજનો એ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હતી,બે દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી એ 12 આંગણવાડી સહિત 275 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજી જિલ્લા ને ભેટ આપી હતી પરંતુ જ્યાં ભૂલકા ઓ ને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે ત્યાં તંત્ર ગંભીરતા દાખવતું ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે,આઇસીડીએસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર આક્ષેપો ઉઠવા પામ્યા છે,આ બાબતે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી

[wptube id="1252022"]
Back to top button