KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા પંચાયત ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ ની ઊજવણી કરાઈ

તારીખ ૧૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

બાર જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ નો જન્મ દિવસ જેને યુવા દીવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આજ રોજ કાલોલ તાલુકા પંચાયત નાં પટાંગણ માં તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર દ્રારા વિવેકાનંદજી ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ડો કિરણભાઈ પરમાર,નરેદ્ર મોદી વિચાર મંચ નાં રાજેન્દ્ર ભાઈ જોશી,તાલુકા ભાજપ મહામંત્રી કિરણસિંહ સોલંકી, વિવેકાનંદના ઓજસ્વી વિચાર દરેક વર્ગ, જાતિ અને ધર્મના લોકોને પ્રેરિત કરે છે. નિરાશાથી ભરેલા જીવનમાં ઉર્જા ભરી દેનારા તેમના વિચારોને કારણે સ્વામી જીના જન્મદિવસને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day 2023) તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના વિચારો હંમેશા યુવાઓને પ્રેરિત કરે છે, તેથી ૧૯૮૫ માં ભારત સરકારે સ્વામીજીના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button