કાવલી પ્રાથમિક મિશ્ર શાળામાં ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો[pdfjs-viewer url=”https://vatsalyamsamachar.com/wp-content/uploads/2024/02/IMG-20240214-WA0057.jpg” attachment_id=”1250070″ viewer_width=100% viewer_height=800px fullscreen=true download=true print=true] શાળાના આચાર્ય શ્રી બળવંતસિંહ રાઠોડ એક અખબારી યાદીમાં જણા છે કે સરકાર શ્રી માં ચાલતા કાર્યક્રમોની ભાગરૂપે આજરોજ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર ધીરેન્દ્ર સિંહ દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા મેઘાબેન રાણા દ્વારા વિદ્યાર્થીઓને જેન્ડર એજ્યુકેશન બાબતે સમજણ આપવામાં આવી હતી ત્યારબાદ તેમના દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પાઉચ ભેટ આપવામાં આવ્યા હતા શ્રી બળવંતસિંહ રાઠોડ તથા શિક્ષક ગણાય તેમણે પુષ્પગુચ્છ અર્પણ કરી શાળા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા બદલ
રરિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





