વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા, નવસારીને સંસ્કૃત શકિત ગુરુકુલ મંજૂરી મળી છે. હવેથી ધોરણ-૬ થી સંસ્કૃત માધ્યમમાં સંસ્કૃત પાઠશાળા શરૂ થવા જઇ રહી છે. જે નવસારી જિલ્લા માટે ગૌરવજનક બાબત છે. ગુરુકુલ સુપા ખાતે વિદ્યાર્થીઓને રહેવા, જમવા, અભ્યાસ, પ્રાથમિક સારવાર ની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે.
[wptube id="1252022"]





