GUJARATIDARSABARKANTHA

ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારની સફાઇ કરાઇ

ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારની સફાઇ કરાઇ

**************

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. આગામી બે માસ દરમિયાન યોજાનાર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશને વધુમાં વધુ જન સહિયોગ મળી રહ્યો છે. સફાઇ ઝુંબેશમાં જિલ્લાના બાળકો,મહિલાઓ સહિત જિલ્લાવાસીઓ દ્વારા વિવિધ સ્થળોએ સાફ સફાઇ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ સફાઇ ઝુંબેશ દરમિયાન બસ સ્ટેન્ડ વિસ્તારમાં પડેલા કચરાને દૂર કરી કરી તે વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button