.જે અંગે નિયત કરેલ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી રહેલ કામગીરીની વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી.અને એજન્સીના પ્રતિનિધિઓ પાસેથી પ્રોજેક્ટને લગતી તલસ્પર્શી વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, મરીન નેશનલ પાર્કના સી.સી.એફ.શ્રી આર.સેંથિલ કુમારન, ડી.સી.એફ.સુશ્રી રાધિકા પરસાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
