ટંકારામાં હોન્ડાના શો રુમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો દીલીપભાઇ ઉર્ફે દીલો ભાણાભાઇ વાધેલા ઉ.વ.૨૬ રહે. ટંકારા હોન્ડા ના શો-રૂમ પાછળ તા.ટંકારા, પ્રવીણભાઇ ઉર્ફે કનો વેલજીભાઇ વાઘેલા ઉ.વ-૨૫ રહે. ટંકારા જુના હડમતીયા રોડ તા.ટંકારા, ભરતભાઇ ઉર્ફે લાલી વેલજીભાઇ વાઘેલા ઉ.વ.૨૨ રહે.ટંકારા હોન્ડા ના શો-રૂમ પાછળ તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૬૩૫૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]





