
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
ઇસરી પોલિસ સ્ટેશન દ્વારા દિવાળી પર્વ નિમિત્તે શાંતિ અને સુરક્ષા અંતર્ગત રેલ્લાંવાડા ખાતે મિટિંગ યોજાઈ

હાલ દિવાળી પર્વ નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તહેવાર ને અનુ લક્ષી તેમજ તહેવારો ની ઉજવણીના સમય ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો તેમજ સાવચેતીના ભાગ રૂપી ઇસરી પોલિસ સ્ટેશન ના પી એસ આઈ કિરણભાઈ દરજી દ્વારા રેલ્લાંવાડા જલારામ મંદિર ખાતે ધંધાર્થીઓ તેમજ વિપારીઓ અને જાહેર જનતા ને અનુલક્ષી તહેવાર પર્વ નિમિત્તે સાવચેતી ના ભાગ રૂપી વિવિધ સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વેપારીઓ ને ખાસ વેપાર સમયે કોઈ બનાવ ન બને તેની પુરે પૂરી સાવચેતી રાખવા જણાવામાં આવ્યું હતું ત્યારે આ સમયે વિસ થી વધુ વેપારી તેમજ જાહેર જનતા એ શાંતિ સુરક્ષા અંતર્ગત મિટિંગમાં ભાગ લીધો હતો
[wptube id="1252022"]









