GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ટેકનિકલ એજ્યુકેશન વર્કશોપ યોજાયો

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ટેકનિકલ એજ્યુકેશન વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : નેશનલ એક્શન ફોર મેકેનાઈઝડ સેનિટેશન ઇકો સીસ્ટમ અંતર્ગત એન.એસ.કે.એફ.ડી.સી. અને મહાનગર પાલિકા જૂનાગઢ દ્વારા ટેકનિકલ એજ્યુકેશન વર્કશોપ યોજવામાં આવ્યો. આ વર્કશોપમાં ગટર અને સેફટીટેંક ની સુરક્ષિત સફાઈ કામગીરીની તાલીમ રમેશભાઈ દેશાઈ દ્વારા આપવામાં આવેલ.
આ તકે મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, કોર્પોરેટર આરતીબેન જોષી, આસી.કમિશનર જયેશ.પી.વાજા, સેની સુપ્રી. હાજાભાઈ ચુડાસમા,પર્યાવરણ ઈજનેર રાજુભાઈ ત્રિવેદી, ૧૨૦ જેટલા સફાઈ કામદારો,સ્વ સહાય જૂથની બહેનો અને ૧૫ વોર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button