AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARATKUTCH

ગુજરાતમાં હજુ ઠંડીનું જોર વધશે, આગામી બે દિવસ કોલ્ડ વેવની પણ આગાહી

ગુજરાત રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ગઈકાલ સાંજથી જ ઠંડો પવન ફૂંકાવાનું શરુ થઈ ગયુ છે. રાજ્યના 9 શહેરનું તાપમાન 10 કરતા પણ ઓછું નોંધાયુ હતું. હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે. આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં ઉત્તર- પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

 

[wptube id="1252022"]
Back to top button