GUJARATIDARSABARKANTHA

વડાલી ખાતે મારી માટી,મારો દેશ અંતર્ગત તિરંગા રેલી યોજાઈ હતી…

સાબરકાંઠા…

વડાલી ખાતે મારી માટી,મારો દેશ અંતર્ગત તિરંગા રેલી યોજાઈ હતી…

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ખાતે મારી માટી,મારો દેશ અંતર્ગત તિરંગા રેલી યોજાઈ હતી..ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા તિરંગા રેલીનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.. વડાલી તાલુકા પંચાયત ખાતેથી તિરંગા યાત્રા શરૂ થઈ નગરપાલિકા સુધીનો માર્ગ દેશ ભક્તિમાં રંગાયો હતો.. જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.. વડાલી તાલુકાના વિવિધ, પદાધિકારીઓ,નિવૃત આર્મી જવાનો,આંગણવાડી બહેનો અને પોલીસ કર્મીઓ રેલીમાં જોડાયા હતા.. વડાલી ખાતેની પ્રાથમિક તેમજ ઉરચતર માઘ્યમિક શાળાના બાળકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.. વડાલી નીકળેલી આ ભવ્ય તિરંગાયાત્રા માં પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી…

રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button