
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : યુવતીના હત્યારા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

અરવલ્લી જીલ્લા સેશન્સ કોર્ટે હત્યાના ગુન્હામાં આરોપીને મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો,વર્ષ 2022 માં મેઘરજના બેડજ વિસ્તારના જંગલમાં યુવતીની લાશ મળી હતી,આરોપી કિરણ મનોહરભાઈ ભગોરાએ, યુવતીની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવાની ઘટના સામે આવતા,મેઘરજ પોલિસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો, પોલિસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી,આરોપી ને હત્યાના ગુના માં ધડપકડ કરી,જેલ હવાલે કરવામાં આવ્યો હતો,જે કેસ મોડાસા નામદાર ડિસ્ટિક સેસન્સ કોર્ટમાં ચાલઈ જતા નામદાર જજ, એચ એન વકીલ નાઓ એ ,આરોપી ને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરયો હતો.
[wptube id="1252022"]









