BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર ખાતે શ્રી અતિ પ્રાચીન મોટા રામજી મંદિર જીર્ણોદ્ધાર હેતુ શ્રી રામ કથાનું આયોજન

29 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
પાલનપુર પથ્થર સડક વિસ્તાર ની અંદર આવેલા અતિ પ્રાચીન રામજી મંદિર ના જીણોધર ને લઈને શ્રી રામકથાનું આયોજન તારીખ 1 જાન્યુઆરી 2024 થી 9 જાન્યુઆરી 2024 સુધી બ્રહ્મપુરી આશ્રમ ની બાજુમાં રામપુરા ચોકડી ધર્મભૂષણ મહંત શિપ્રાગીરી મહારાજ કથાનું રસપાન કરાવશે શ્રીરામ સેવા સમિતિ શ્રી 1008 મહંત શ્રી રાઘવદાસજી મહારાજ. હિન્દુ સંગઠનો આ કથામાં હાજરી આપી સેવાઓમાં જોડાશે આ દિવસે પોથી યાત્રા હનુમાન ટેકરીથી અતુલભાઈ ચોકસી (જોષી )પરિવારના ઘરેથી નીકળશે તેમાં ધર્મપ્રેમી જનતાને જોડાવા અપીલ કરવામાં આવી હતી તમામ હિન્દુ પરિવારોને આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા રામજી મંદિરના મહંત શ્રીએ અપીલ કરી હતી.
[wptube id="1252022"]





