GUJARATIDARSABARKANTHA

સફાઇ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાતા ઈડરના બુઢીયા ગામના વિદ્યાર્થીઓ

સફાઇ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાતા ઈડરના બુઢીયા ગામના વિદ્યાર્થીઓ

 

*******

 

સ્વચ્છતા હી સેવા અંતર્ગત દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પને સાકાર કરવાના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સફાઇ ઝુંબેશ”માં રાજ્ય સહિત જિલ્લાના નાગરિકો હર્ષભેર જોડાઇ રહ્યાં છે. બે મહિના સુધી એટલે કે ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવનાર છે.’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઈડર તાલુકાના બુઢીયા ગામ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક શાળા વિસ્તારમાં સાફ સફાઈ કરી શાળાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવી હતી.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button