BANASKANTHAGUJARATPALANPUR
શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા માં નવનિયુક્ત પ્રધાનાચાર્ય શ્રી નટુભાઈ જોષીએ કાર્યભાર સંભાળ્યો

12 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા માં નવનિયુક્ત પ્રધાનાચાર્ય શ્રી નટુભાઈ જોષીએ કાર્યભાર સંભાળ્યો હતો..આ પ્રસંગે શાળાના પ્રમુખશ્રી પી.વી.રાજગોર, ટ્રસ્ટીશ્રીઓ જ્યંતી ભાઈ રાજગોર,અમૃતભાઈ દવે નારણભાઇ દેસાઈ,કાનજીભાઈ દેસાઈ ગામના આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી.સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.’મારી માટી મારો દેશ’વિરો કો નમન ,પંચ પ્રાણ પ્રતિજ્ઞા જેવા કાર્યક્રમો કરી બાળકો માં દેશપ્રેમ ની ભાવના જાગ્રત કરી. કાર્યક્રમો ને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે પૂર્ણ સહયોગ પૂરો પાડીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
[wptube id="1252022"]