
28 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા સ્પે.ખેલ મહાકુંભ અંતર્ગત પાલનપુરમાં રમત ગમત મેદાનમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડ સહિત અવનવી રમતો યોજાઈ હતી જેમાં મનો દિવ્યાંગ બાળકોએ પણ ભાગ લઈ કૌવત બતાવ્યું હતું દિવ્યજગ વ્યક્તિઓ પણ રમત ગમત ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરે તે હેતુથી દર વર્ષે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાતમાં દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાના સ્પે.ખેલમહાકુંભ નું આયોજન કરવામાં આવતું હોઈ છે ત્યારે પાલનપુરમાં પણ મનો દિવ્યાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો.આ અંગે કપિલ ચૌહાણે જણાવ્યું હતું.
[wptube id="1252022"]