
તા.29.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદના કદવાલ ખાતે નવીન પશુ દવાખાનનો પ્રારંભ
કદવાલ ઝાલોદ ખાતે ગુજરાત સરકાર વિધાનસભાના પૂર્વ દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત દાહોદ પ્રમુખ શીતલકુમારી વાધેલા અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય અને ઝાલોદ એ.પી.એમ.સી.ના ચેરમેન મહેશભાઈ ભુરીયાનાં વરદ્ હસ્તે નવીન પશુ દવાખાનાનો પ્રારંભ કરાયો હતો
[wptube id="1252022"]








