
24 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોળા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી. પી. અનાવાડીયા સા.શ્રી ના માર્ગદર્શન અને ગોળા મે.ઓ.ડો . અશ્વિનભાઈ ગઢવીની રાહબરી હેઠળ ટીબી ના દર્દીઓને પોષણકીટ નું વિતરણ તાલેપુરા ગામના રહીશ જયાબુદ્દીનભાઈ પરબડીયા તેમજ અમિનભાઈ ચૌધરી (નેત્રા, તાલેપુરા) ના સહયોગથી ગોળા પ્રા.આ.કે વિસ્તારમાં સારવાર હેઠળ ચાલતા 12થી વધુ દર્દીઓને પોષણ કીટો દાતાઓના વરદ હસ્તે દરદીઓને આપવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રીકીરણભાઈ પરમાર મ.પ.હે.વ ગોળા તેમજ બી.જી.ખત્રી મ.પ.હે.સુ ગોળા દ્વારા કરવામાં આવ્યું…..
[wptube id="1252022"]





