BANASKANTHAGUJARATPALANPUR
ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બાસ્કેટબોલની સ્પર્ધા માં જી.ડી.મોદી આર્ટ્સ ની બહેનો ચેમ્પિયન બની

14 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બાસ્કેટબોલની સ્પર્ધા પાટણ ખાતે ૧૨ સપ્ટેમ્બર 23 ના રોજ યોજાઈ હતી, જેમાં .જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરની બહેનોએ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ટીમ ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ટીમ તથા પી.ટી.આઇ અધ્યાપક ડો.વિપુલભાઈને કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ.જી ચૌહાણ સરે અભિનંદન પાઠવી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
[wptube id="1252022"]





