BHUJGUJARATKUTCH

શ્રી કચ્છ મુંદરા પાંજરાપોળ અને ગૌશાળા ને દાતાશ્રી દ્વારા ૫૧૦૦૦/- નું અનુદાન મળ્યું

18-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા કચ્છ :- શ્રી કચ્છ મુંદરા પાંજરાપોળ અને ગૌશાળા ને ૫૧૦૦૦/- નું અનુદાન મળેલ હતું. સ્વ.જટુભા ભોજરાજજી જાડેજા (નાના બંદરા) ના સ્વમરાથૅ તેમના પુત્રો તરફથી મેઘુભા જાડેજા, સ્વ.કનકસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા એવમ સમસ્ત પરિવાર તરફથી પ્રવિણસિંહ જટુભા જાડેજા (રજવાડી મોલ) વાળાએ મુંદરા પાંજરાપોળના ટ્રસ્ટી હિરેનભાઈ સાવલા ને દાન નું ચેક અર્પણ કરેલ હતું.

[wptube id="1252022"]
Back to top button