ARAVALLIGUJARATMEGHRAJ

શ્રી એન.યુ.બિયોલા પી.વી.એમ.હાઈસ્કૂલ ઇસરીનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.55 ટકા પરિણામ જયારે ઇસરી કેન્દ્ર નું 95.88 ટકા પરિણામ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શ્રી એન.યુ.બિયોલા પી.વી.એમ.હાઈસ્કૂલ ઇસરીનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.55 ટકા પરિણામ જયારે ઇસરી કેન્દ્ર નું 95.88 ટકા પરિણામ

ગુજરાતમાં ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ નું રિજલ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં આ સાલે એકદરે પરિણામ સારુ રહ્યું હતું અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકામાં શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.યુ.બિયોલા પી.વી.એમ.હાઈસ્કૂલ ઇસરીનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.55 ટકા પરિણામ આવ્યું હતું.શાળામાં પ્રથમ ક્રમે પાંડોર વિજયકુમાર હરીશભાઈ જેમણે 89.57 ટકા મેળવ્યા જયારે બીજા ક્રમે પંચાલ પ્રાચીબેન ગીરીશભાઈ એ 86.57 તેમજ ત્રીજા ક્રમે પાંડોર પ્રિયન્કાબેન બદાભાઈ એ 86.42 ટકા,રાઠોડ પ્રાચીબેન મુકેશભાઈ એ પણ 86.42 ટકા અને પટેલ દિશાબેન વિનોદભાઈ એ પણ 86.42 ટકા મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ હતું ખાસ કરીને શાળામાં કુલ 90 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં થી 86 વિધાર્થીઓ પાસ થયાં હતા શાળાના મંડળના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો તેમજ આચાર્ય કમલેશભાઈ પંચાલ, અને શાળા પરિવાર દ્વારા ધોરણ 12 માં ઉત્તરણીય થયેલ તમામ વિધાર્થીઓ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button