ARAVALLI

મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે શાળાના જી.એસ અને એલ.આર વિધાર્થીઓ ની ચૂંટણી યોજાઈ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે શાળાના જી.એસ અને એલ.આર વિધાર્થીઓ ની ચૂંટણી યોજાઈ

વિધાર્થી જીવનમાં પણ એક મતદાનું મહત્વ અને મતનું મહત્વ સમજાય તે હેતુ થી શાળામાં લોક જાગૃતિ અંતર્ગત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે શાળાના જી.એસ અને એલ.આર વિધાર્થીઓ ની ચૂંટણી યોજાઈ જેમાં મતદાન પ્રક્રિયા માટે જેતે વર્ગના મોનિટર તેમજ ઉપ મોનિટર અને જેતે વર્ગના પ્રતિનિધિઓના મત દ્વારા ચૂંટણી યોજાઈ ગઈ જેમાં શાળામાં જી એસ તરીકે કુલ ચાર વિધાર્થીઓ એ ઉમેદવારી નોંધાઈ હતી અને એલ આર તરીકે બે વિધાર્થીનીઓ એ ઉમેદવારી નોંધાઈ હતી જેમાં જી એસ તરીકે તરાળ કમલેશ ને સૌથી વધુ મેત મળતા વિજેતા જાહેર કરાયા હતા અને ઉપ જી એસ તરીકે બોડાટ પ્રિતેશનુ નામ જાહેર કરાયુ હતું અને એલ આર માં સૌથી વધુ મત પટેલ દિશાબેન ને મળતા વિજેતા જાહેર કર્યા હતા અને ઉપ એલ આર તરીકે પંચાલ પ્રાચીબેન નુ નામ જાહેર કરાયુ હતું આ સમગ્ર ચૂંટણી નુ આયોજન શાળાના શિક્ષક જીતુભાઇ પટેલ અને કેતનભાઈ પટેલ દ્વારા કરવા આવ્યું હતું અને અંતે શાળાના આચાર્ય અયોજન કરનાર અને વિધાર્થીઓ નો કમલેશભાઈ પંચાલ દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button