GANDHIDHAMGUJARATKUTCH
એસ.ડી.પી.આઈ.ક્ચ્છ જિલ્લા પ્રમુખ, રોશનઅલી સાંધાણી દ્વારા માછી માર લોકો માટે કડલાં પોર્ટ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જેમાં

4-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- કંડલા વિસ્તારમાં કંડલા પોર્ટ પહેલાt વર્ષો થી રહેતા માછીમારો ને બિપરજોય વાવાઝોડાંમાં થયેલ નુક્સાનની માછીમારો ને સહાય ચૂકવી અને રહેણાંકો અને ઘર વખરી માટે કંડલા પોર્ટ મદદ રૂપ થાય જેથી ગરીબ ફરી પગ ભર થઈ પોતાના બચ્ચાંઓ નું પાલન પોષણ કર દરિયાઈ વિસ્તારમાં દેશ માટે સુરક્ષા વ્યવસ્થા માં મદદ રૂપ બની સકે અને માછી મારી પોતાનું ઘર ગુજરાન ચલાવી સકે એવી રજૂઆત કરવામાં આવી જેમાં રોશન અલી સાંધાણી, સુલેમાન કમોરા, અબ્દુલ ગાધ હાજર રહ્યા હતા,

[wptube id="1252022"]









