
અજાબ ગામે ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉમા આરાધના ભવન બહુચરાજી મંદિર ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવી અજાબ ગામે આવેલ શ્રી ઉમા આરાધના ભવન બહુચરાજી મંદિર ખાતે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પુજા, અર્ચના, ગરબા – સત્સંગ અને ઘટ સ્થાપન ભુગંળ પુજન ગાદિપુજન નૈવેદ્ય ચંદિપાઠ રૂચા ગાન વગેરે કાર્યક્રમો સાથે કુમારિકા ભોજન સાથે નવમાં નોરતે ઘટસ્થાપનનું વિસર્જન કરી પુર્ણા હુતી કરવામાં આવશે બહાર ગામ થી માનતા ઉતારવા અને નૈવેદ્ય વિધી માટે પધારતા માઈ ભક્તો માટે મંદિર ગાધિ પતિ શ્રી અભય વ્યાસ અને સેવક સમુદાય બહુચરાજી યુવક મંડળ દ્વારા ફલાહાર ભોજન પ્રસાદ ની સરસ વ્યવસ્થા કરવામાં આવેલ હતી આશો નવરાત્રીની પણ આજ રિતે ધામધુમ થી ઉજવણી કરવામાં આવે છે તા ૩૧/મેં ના માતાજી મંદિર નો પાટોત્સવ હોય તે દિવશે યજ્ઞ નૂ પણ આયોજન કરવામાં આવ્યું છે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









