
જંબુસર ના એક ગામની દલિત યુવતી પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ જેલ હવાલે
નરાધમ નરેન્દ્ર અરવિંદ પાટણવાડીયા ને પોલીસે ડબોચી લીધો
દલિત યુવતીએ સંબંધ રાખવાની ના પડતા જાનથી મારી નાખવાની ધમકી આપી
નરાધમ વિરુદ્ધ એક્રોસીટી અને દુસ્કર્મ ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
બનાવની વધુ તપાસ એસ. ટી. એસ. સી સેલના dysp હાલ કરી રહ્યા છે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]