KHEDBRAHMASABARKANTHA
ખેડબ્રહ્મા તાલુકાના વિખરણ બુથ પર ગાવ ચલો અભિયાન અંતર્ગત ઘરે ઘરે જઈને જન સંપર્ક કર્યો

ખેડબ્રહ્મા તાલુકાના વિતખરણ બુથ પર ગાવ ચલો અભિયાન અંતર્ગત ઘરે ઘરે જઈને જન સંપર્ક કર્યો
આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના વિખરણ બુથ પર ઞૉવ ચલો અભિયાન અંતર્ગત ઘેર ઘેર જ ઈ ને જન સંપર્ક કર્યો હતો અને મોદી સાહેબ શ્રી ની યોજનાઓ થી માહિતગાર કરવામાં આવ્યા હતા અને ઞામ મા સરપંચ શ્રી નો સંપર્ક કર્યો હતો અને અમને તમામ પ્રકારનો સાથ સહકાર આપવા માટે બાહેધરી આપી હતી આ ઞૉવ ચલો અભિયાન અંતર્ગત ઉચીધનાલ શક્તિ કેન્દ્ર સીટ ના ચુંટાયેલા તાલુકા સદસ્ય ઞમાર શેના ભાઈ ઞલાભાઈ અને ખોખરીયા કમલેશ ભાઈ વેલા ભાઈ વિખરણ ના કાયૅકરો એ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો નવજીવન બુબડીયા આદિજાતિ મોરચા ના પ્રમુખ ખેડબ્રહ્મા..
અહેવાલ.. કિરણ ડાભી.. ખેડબ્રહ્મા
[wptube id="1252022"]



